arjun tendulkar makes debut, IPL 2023: અર્જુન તેંડુલકરને મળી ડેબ્યુની તક, સપોર્ટ કરવા પહોંચી બહેન સારા – mi vs kkr ipl 2023 arjun tendulkar makes debut
મુંબઈઃ આખરે અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)ની પ્રતીક્ષા ખતમ થઈ છે. 16મી સિઝનમાં તેને તેની પ્રથમ IPL મેચ (MI vs KKR IPL 2023) રમવાની તક મળી. અર્જુનને રવિવારની કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પ્રથમ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી. આ મેચ પહેલા અર્જુન તેના પિતા અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સાથે પ્રેક્ટિસ સેશન દરમિયાન પરસેવો પાડતો જોવા …