mumbai indians bowler arjun tendulkar, મુંબઈ ઈન્ડિયન્સના 5 બોલર જેમણે એક ઓવરમાં આપ્યા સૌથી વધુ રન, આમાં સચિનના ‘શહેઝાદા’નું પણ નામ સામેલ – mumbai indians bowler arjun tendulkar over wash out by batsman
મુંબઈ ઈન્ડિયન્સના ઝડપી બોલર અર્જૂન તેંડુલકરની પંજાબ કિંગ્સ સામેની મેચમાં જોરદાર ધોલાઈ થઈ હતી. ઈનિંગની 16મી ઓવરમાં પંજાબના બેટ્સમેનોએ તેની સામે 31 રન ફટકારી દીધા હતા. આમાં એક નો બોલ પણ સામેલ છે. તો આવો જાણીએ મુંબઈ ઈન્ડિયન્સના બોલર અંગે જેમણે સૌથી વધારે રન આપ્યા હતા.અર્જૂન તેંડુલકરે આપ્યા સૌથી વધુ રનઆઈપીએલ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ …