Ambati Rayudu: ટીમમાં પસંદગી ન થવા પર ગુસ્સામાં લીધી હતી નિવૃત્તિ, હવે પોલિટિક્સમાં એન્ટ્રી કરશે ધોનીનો સાથી – former indian cricketer ambati rayudu to join politics soon
નવી દિલ્હીઃ વર્ષ 2023માં ઈન્ડિયન પ્રીયમિયર લીગ (આઈપીએલ)ના અંતમાં ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનારો અંબાતી રાયડુ હવે નવી ઈનિંગ્સની શરૂઆત કરવાનો છે. રિપોર્ટસ છે કે, તે આંધ્ર પ્રદેશના રાજકારણમાં એક્ટિવ થશે અને મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીની સત્તાધારી વાયએસઆરસીપીમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, નવ-ડે વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થવા પર રાયડુએ ગુસ્સામાં ઈન્ટરનેશનલ …