gt vs dc ipl 2023, IPL: શમીનો ઝંઝાવાત અને હાર્દિકની અડધી સદી એળે ગઈ, ગુજરાત સામે દિલ્હીનો રોમાંચક વિજય – ipl 2023 shami foru fer and hardik pandya fifty goes in vain as delhi beat gujarat
મોહમ્મદ શમીની ઝંઝાવાતી બોલિંગ તથા કેપ્ટન હાર્દિક પંડ્યાની અણનમ અડધી સદી છતાં ગુજરાત ટાઈટન્સને દિલ્હી કેપિટલ્સ સામે પાંચ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલો મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો. જેમાં અંતિમ ઓવરમાં દિલ્હી ટીમે બાજી મારી હતી. આ મેચ લો-સ્કોરિંગ રહી હતી. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો …