alvira mir, શું કમાએ ખરેખર કરી લીધા લગ્ન? લોકગાયિકા અલવિરા મીરે જણાવી વાયરલ વીડિયોની હકીકત – alvira mir slams social media user who spread rumours about getting married to kamo
કોઈ પણ સેલિબ્રિટીને બદનાન કરવા અથવા તેના વિશે અફવા ફેલાવવા માટે સોશિયલ મીડિયા યૂઝર્સ કોઈ પણ હદ સુધી જતાં હોય છે. હાલમાં આવું જ કંઈક ગુજરાતની પ્રખ્યાત અલવિરા મીર (Alvira Mir) સાથે થયું હતું. વાત એમ છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદમાં યોજાયેલી એક ઈવેન્ટના ઓપનિંગમાં તેણે હાજરી આપી હતી, આ સમયે તેની સાથે કમો …