Axar Patel Wedding:ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાયો અક્ષર પટેલ, વરમાળા વખતે જોવા મળ્યો શાહી ઠાઠ | Akshar Patel Tied The Knot With Girlfriend Meha Patel
Axar Patel Marriage :ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે (Akshar Patel) આખરે ગુરુવારે લોન્ગ-ટાઈમ ગર્લફ્રેન્ડ મેહા પટેલ (Meha Patel) સાથે સાત ફેરા લીધા. વડોદરામાં તેના ગ્રાન્ડ વેડિંગ યોજાયા હતા, જેમાં પરિવારના સભ્યો અને અંગત મિત્રોની સાથે-સાથે જયદેવ ઉનડકટ તેમજ મહોમ્મદ કૈફ સહિતના પૂર્વ ક્રિકેટરો પણ મહેમાન બન્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. જીવનના આ ખાસ …