Ajit Agarkar: ઉંમર, અનુભવ અને તે… 3 કારણથી અજિત અગરકરનું હવે ચીફ સિલેક્ટર બનવાનું નક્કી – why ajit agarkar is a good choice for bcci chairman of selectors post
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના ચીફ સિલેક્ટર પદ પર પૂર્વ ભારતીય ક્રિકેટર અજિત અગરકરનું નામ સામે આવે તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલરે નેશનલ સિલેક્શન કમિટીના એક પદ માટે છેલ્લા દિવસે અરજી કરી હતી. આ પદ એક્સ ચેરમેન ચેતન શર્માએ ફેબ્રુઆરીમાં કરેલા સ્ટીંગ ઑપરેશનમાં ફસાયા બાદથી જ ખાલી છે. …