ajay jadeja on virat kohli captaincy, Ind Vs SL: સિલેક્ટર્સે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે નહોતો કર્યો પસંદ, અજય જાડેજાનું મોટુ નિવેદન – ajay jadeja remark on virat kohli hardik pandya and rohit sharma for captaincy
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી ટી-20 મેચમાં શ્રીલંકા પર શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારતે સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. મજબાનોએ બતાવ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વગર પણ તેઓ જીતી શકે છે. બીજી તરફ, શ્રીલંકા હાલ શોકની સ્થિતિમાં છે, કારણ કે 91 રનોથી મેચ હારવી એક ખૂબ જ અપમાનજનક …