kkr vs srh, IPL: હૈદરાબાદે અંતિમ ક્ષણોમાં હાથમાં આવેલી બાજી ગુમાવી, કોલકાતાનો રોમાંચક વિજય – ipl 2023 sunrisers hyderabad slip in chase kolkata knight riders seal thriller
કેપ્ટન નિતિશ રાણા અને રિંકુ સિંહની ઉપયોગી ઈનિંગ્સ બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે હૈદરાબાદમાં રમાયેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદને પાંચ રને પરાજય આપ્યો હતો. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં ગુરૂવારે રમાયેલી મેચ અંતિમ બોલ સુધી રોમાંચક રહી હતી. હૈદરાબાદને જીતવા માટે અંતિમ ઓવરમાં નવ રનની જરૂર હતી. જોકે, વરૂણ ચક્રવર્તીએ શાનદાર ઓવર …