shaheen afridi, શાહીન આફ્રિદીના ઘાતક યોર્કરે તોડ્યો અફઘાન બેટરનો અંગૂઠો, ઉપાડીને લઈ જવો પડ્યો મેદાનની બહાર – t20 world cup 2022 shaheen afridi deadly yorker sends afghanistan opener to hospital
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 19 Oct 2022, 5:57 pm T20 World Cup 2022: શાહીન આફ્રિદીએ પાકિસ્તાન માટે પ્રથમ ઓવર કરી હતી અને પ્રથમ ઓવરમાં જ તે છવાઈ ગયો હતો. પ્રથમ ચાર બોલ પર એક રન આપ્યા બાદ આફ્રિદીએ પાંચમાં બોલ પર ઓપનર રહમાનુલ્લાહ ગુરબાજને યોર્કર કર્યો હતો. ગુરબાજે તેનો …