rr vs csk, IPL: ધોનીના ધૂરંધરો રહ્યા ફ્લોપ, ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી રાજસ્થાન રોયલ્સ ટોચ પર પહોંચ્યું – ipl 2023 adam zampa ashwin apply the brakes as rajasthan royals pull off convincing win aginst csk
ઓપનર યશસ્વી જયસ્વાલની તોફાની અડધી સદી બાદ એડમ ઝામ્પા અને અશ્વિનની ઘાતક બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 32 રને આસાન વિજય નોંધાવ્યો છે. આ વિજય સાથે રાજસ્થાન રોયલ્સ ચેન્નઈ સુપર કિંગ્સને પાછળ રાખીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. જ્યારે ગુજરાત ટાઈટન્સ બીજા ક્રમે અને ચેન્નઈ ત્રીજા ક્રમે છે. આ ત્રણેય …