india vs australia wtc final, WTC ફાઈનલઃ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આપી ચેતવણી, ભારતના બે ખેલાડીથી રહેવું પડશે સાવધ – wtc final australia need to stop virat kohli and cheteshwar pujara says aaron finch
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધ ઓવલ ખાતે સાત જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. આ અંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિંચનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયન ટીમે વિજય નોંધાવવો હશે તો તેણે ઈનફોર્મ બેટર વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાથી સાવધ રહેવું પડશે. બીજી તરફ તેણે ભારતીય ટીમે પણ ઓસ્ટ્રેલિયાના બે સ્ટાર સ્ટિવ સ્મિથ અને …