India and pakistan clash thrice in week, ભારત-પાકિસ્તાન વચ્ચે એક સપ્તાહમાં 3 મેચ રમાશે! વર્લ્ડ કપ પહેલા મેદાન એ જંગ જામશે – india vs pakistan asia cup match live updates 3 times clash in week possible
મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ ( ACC) દ્વારા જાહેર કરાયેલા એક કાર્યક્રમના આધારે એશિયા કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 2 સપ્ટેમ્બરથી કેન્ડીમાં પાકિસ્તાન સામે મેચથી કરશે. ત્યારપછી 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોમાં સુપર-4 સ્ટેજમાં તેની મેચ ફરી એકવાર પાકિસ્તાન સામે થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં પાકિસ્તાન સામે ટક્કર બાદ એક દિવસના બ્રેક પછી …