gautam gambhir, માર્કેટિંગે ધોનીને હીરો બનાવ્યો, યુવરાજે જીતાડ્યા હતા બંને વર્લ્ડ કપઃ ફરીથી ભડક્યો ગૌતમ ગંભીર – ms dhoni and his pr team made him hero of 2007 and 2011 world cup says gautam gambhir
દરેક મુદ્દા પર બિન્દાસ્ત રીતે પોતાનો મત વ્યક્ત કરનાર ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ફરી એકવાર ચર્ચામાં છે. ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટરોની લાર્જર ધેન લાઈફ ઈમેજ સામે વાંધો ઉઠાવ્યો છે. ગંભીરનું માનવું છે કે ભારતમાં ક્રિકેટરોને ટીમ કરતા મોટા બનાવવામાં આવે છે. બાદમાં તેમની પૂજા થવા લાગે છે જે તદ્દન ખોટું છે. જો …