pakistan vs england final, T20 World Cup Final: ઈતિહાસ પાકિસ્તાનના પક્ષે છે, પરંતુ ઈંગ્લેન્ડનું ફોર્મ મજબૂત – icc t20 world cup final 2022 history favours pakistan form is with england
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવારે ફાઈનલ રમાશે. મેલબોર્નમાં રમાનારી ફાઈનલમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે જંગ જામશે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ આઈસીસી વર્લ્ડ કપની ફાઈનલમાં બીજી વખત આમને સામને થઈ હ્યા છે. અગાઉ આ બંને ટીમો 1992ના વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં આમને સામને થઈ હતી. તે ફાઈનલ પણ મેલબોર્નના મેદાન પર જ રમાઈ હતી. …