Shubhman Gill: 8 ઇનિંગ્સ, 218 રન, ટી20 વનડેનો પ્રિન્સ શુભમન ગિલ ટેસ્ટમાં કેમ હાંફી જાય છે? – shubman gill is constantly disappointing in tests has scored only 218 runs in 8 innings
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 141 રને જીતી મેળવી લીધી હતી. ટીમ ઇન્ડિયા માટે આ મેચમાં યશસ્વી જયસ્વાલે કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ મજબૂત સદીની ઇનિંગ્સ રમી હતી. જોકે, ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલો શુભમન ગિલ માત્ર 6 રન બનાવીને …