સનરાઈઝર્સને હોમટાઉનમાં ટક્કર આપશે દિલ્હી કેપિટલ્સ, જાણો કેવું રહેશે વાતાવરણ અને પિચની સ્થિતિ

સનરાઈઝર્સને હોમટાઉનમાં ટક્કર આપશે દિલ્હી કેપિટલ્સ, જાણો કેવું રહેશે વાતાવરણ અને પિચની સ્થિતિ

SRH vs DC Pitch Report:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 34મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે રમાશે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે ટક્કર થશે. જોકે, સનરાઈઝર્સ અને દિલ્હી માટે બંને માટે આ સિઝન કંઈ ખાસ નથી રહી. સનરાઈઝર્સની ટીમે અત્યાર સુધી રમેલી 6માંથી ફક્ત 2 મેચમાં જ જીત મળી છે. જ્યારે દિલ્હી …

સનરાઈઝર્સને હોમટાઉનમાં ટક્કર આપશે દિલ્હી કેપિટલ્સ, જાણો કેવું રહેશે વાતાવરણ અને પિચની સ્થિતિ Read More »