Yuzvendra Chahal, Yuzvendra Chahal: ‘ટીમે દૂધમાં પડેલી માખીની જેમ બહાર ફેંકી દીધો’ પત્ની સામે છલકાયું ચહલનું દુઃખ – yuzvendra chahal opened up about how rcb dropped him in mega auction
ઈન્ડિયન પ્રીમિયર લીગના 2022ના એડિશનમાં જ્યારે બે નવી ટીમ ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની એન્ટ્રી થઈ ત્યારે મેગા ઓક્શન થયું હતું. આ દરમિયાન મોટાભાગની દરેક ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. કેટલીક ફ્રેન્યાઈઝીએ પોતાના સ્ક્વોડમાં નવા ખેલાડીને લીધા હતા અને જૂનાને જતા કર્યા હતા. ક્રિકેટપ્રેમીઓને સૌથી વધારે આશ્ચર્ય તો ત્યારે થયું હતું ત્યારે રોયલ …