BCCI Contracts | Indian Cricket Team: ભુવનેશ્વર-રાહણે સહિત આ પ્લેયર્સનું કરિયર ખતમ? BCCIએ જારી કર્યુ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું લિસ્ટ
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવિવારે 2022-23 સિઝન માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ 26 ક્રિકેટરોને રિટેનશિપ સોંપી છે. BCCI ચાર કેટેગરીમાં પ્લેયર્સને કોન્ટ્રાક્ટ આપે છે. એ પ્લસ કેટેગરીવાળા ખેલાડીઓને 7 કરોડ, એ કેટેગરીવાળા ખેલાડીઓને પાંચ કરોડ, બી કેટેગરીનાને 3 કરોડ અને સી કેટેગરીવાળા ખેલાડીને 1 કરોડ રુપિયા મળે …