સનરાઈઝર્સને હોમટાઉનમાં ટક્કર આપશે દિલ્હી કેપિટલ્સ, જાણો કેવું રહેશે વાતાવરણ અને પિચની સ્થિતિ
SRH vs DC Pitch Report:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 34મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે રમાશે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે ટક્કર થશે. જોકે, સનરાઈઝર્સ અને દિલ્હી માટે બંને માટે આ સિઝન કંઈ ખાસ નથી રહી. સનરાઈઝર્સની ટીમે અત્યાર સુધી રમેલી 6માંથી ફક્ત 2 મેચમાં જ જીત મળી છે. જ્યારે દિલ્હી …