Team India 2007માં કરેલી ભૂલનું કરી રહી છે પુનરાવર્તન, આવી રીતે તો નહીં બની શકે વર્લ્ડ ચેમ્પિયન – indian cricket team repeating mistakes of 2007 world cup
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 1932થી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે. ટીમે વર્ષ 1974માં તેની પ્રથમ વનડે અને વર્ષ 2006માં પ્રથમ ટી 20 રમી હતી. ટીમ અત્યાર સુધીમાં 1,700થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી (Team India)છે. જો ચાહકોને પૂછવામાં આવે કે, ભારતીય ક્રિકેટના 91 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ સમય કયો હતો? લગભગ દરેકનો જવાબ …