Kinjal Dave, ‘ચાર બંગડીવાળી ગાડી’નો વિવાદ: Kinjal Daveને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત નહીં, ગીત ગાવા પર પ્રતિબંધ યથાવત્ – char bangadi wali gaadi song copyright dispute no relief to kinjal dave from high court
અમદાવાદ: કિંજલ દવે ગુજરાતી મનોરંજન જગતમાં જાણીતું નામ છે. કિંજલે પોતાની લોકચાહના ફક્ત ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશની ધરતી પર ફેલાવી છે. થોડા દિવસ પહેલા જ સિંગર કિંજલ દવે પોતાની સગાઈ તૂટવાને લઈને ચર્ચામાં હતી. હવે કિંજલ અને તેના પ્રશંસકોને વધુ એક ઝટકો આપે તેવા સમાચાર સામે આવ્યા છે. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતે કિંજલને લોકપ્રિયતાના …