ahmedabad want to host Commonwealth games 2026, કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન અમદાવાદમાં થશે? ઓસ્ટ્રેલિયાએ ના પાડતા ભારત દાવ લગાવી શકે – commonwealth games 2026 will may be organized in ahmedabad
તુષાર દત્ત, કપિલ દવે, દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સ 2026 ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા દ્વારા હોસ્ટ કરાવાની હતી. હવે ઓસ્ટ્રેલિયા આ ગેમ્સની મેગા ઈવેન્ટમાંથી ખસી ગયું છે. વિક્ટોરિયા સ્ટેટ 2026 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં રસ ધરાવતું નથી કારણ કે તેમના બજેટ પ્રમાણે અહીં અંદાજિત ખર્ચમાં વધારો થયો છે. વિક્ટોરિયાનાં વડાપ્રધાન ડેનિયલ એન્ડ્રુઝે જણાવ્યું હતું કે તેમની સરકાર ગયા વર્ષે …