3-3 મિસ્ટ્રી સ્પિનર્સે મચાવ્યો એકસાથે તરખાટ, 9 વિકેટ લઈ બદલ્યો IPLનો 16 વર્ષ જૂનો ઈતિહાસ – ipl 2023 kolkata knight riders spinners picks most wickets in ipl and changed 16 years old history
કોલકાતાઃ કોલકાતા નાઈટરાઈડર્સ (Kolkata Knight riders)ના સ્પિનર્સોએ મળીને ગુરુવારની રાત્રે આઈપીએલનો ઈતિહાસ બદલી નાખ્યો છે. 16 સિઝનમાં પહેલીવાર આવું થયું છે કે જ્યારે કોઈ એક ટીમના ફિરકી બોલર્સે 9-9 વિકેટો મેળવી હોય. કેકેઆરે આરસીબી વિરુદ્ધ મેચમાં એક બે નહીં પણ ત્રણ ત્રણ મિસ્ટ્રી સ્પિનર્સને તક આપી હતી. અનુભવી સુનીલ નરેન અને યુવા વરુણ ચક્રવર્તીની સાથે …