16 વર્ષ બાદ જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કેમ છોડ્યું રાજકોટ? અમદાવાદને બનાવ્યું નવું ઠેકાણું – folk singer kirtidan gadhvi shifts to ahmedabad from rajkot
જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi)નું સરનામું હવે બદલાઈ ગયું છે. 16 વર્ષ સુધી રાજકોટમાં રહેનારા કીર્તિદાન ગઢવી હવે અમદાવાદમાં રહેવા આવી ગયા છે. કીર્તિદાન ગઢવી છેલ્લા બે મહિનાથી અમદાવાદ આવી ગયા છે. અમારા સહયોગી અમદાવાદ ટાઈમ્સ સાથે વાત કરતાં કીર્તિદાન ગઢવીએ જણાવ્યું, “મારી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ બને તે હેતુસર મેં અમદાવાદ શિફ્ટ થવાનો …