2 ગોલથી પાછળ રહ્યા બાદ ભારતનું ધમાકેદાર કમબેક, જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ – india beats malaysia in asian hockey championship trophy 2023 final
ચેન્નાઈઃ ભારતીય ટીમે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2023નો ખિતાબ જીતી લીધો છે. ફાઈનલ મેચમાં ભારતે એક તબક્કે 2 ગોલથી પાછળ રહ્યા બાદ મલેશિયાને 4-2થી હરાવ્યું હતું. સેકન્ડ હાફ સુધીમાં મલેશિયાની ટીમ 3-1થી આગળ હતી. આ સાથે જ ભારતે ચોથી વખત એશિયન હોકી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ભારત સૌથી વધુ વખત આ ટૂર્નામેન્ટ જીતનાર દેશ પણ …