આઈપીએલ ન્યૂઝ

RR Vs GT: 6,6,6... સંજુ સેમસને રાશિદ ખાનનો ઉતાર્યો ઘમંડ, છગ્ગાની હેટ્રિક ફટકારી બૂમ પડાવી દીધી - ipl 2023 rr vs gt sanju samson hatrick of sixes against rashid khan video viral

RR Vs GT: 6,6,6… સંજુ સેમસને રાશિદ ખાનનો ઉતાર્યો ઘમંડ, છગ્ગાની હેટ્રિક ફટકારી બૂમ પડાવી દીધી – ipl 2023 rr vs gt sanju samson hatrick of sixes against rashid khan video viral

Sanju Samson vs Rashid Khan:અફઘાનિસ્તાનના જાદુઈ લેગ સ્પિનર રાશિદ ખાને આઈપીએલમાં જોરદાર ચર્ચા પકડી છે. તેણે મોટા મોટા બેટ્સમેનની આ ટૂર્નામેન્ટમાં વિકેટ લીધી છે. પરંતુ સંજુ સેમસન સામે તેની એક પણ ન ચાલી. સંજુ સેમસને રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાશિદ ખાનની ઓવરમાં છગ્ગાની હેટ્રિક ફટકારી હતી અને હાહાકાર મચાવી દીધો હતો.  

રુતુરાજ ગાયકવાડની સિક્સરે ભારે કરી, TATAને લગાવ્યો પાંચ લાખનો ચૂનો! - ipl 2023 ruturaj gaikwad six hits brand new tata tiago ev tata will pay 5 lakh

રુતુરાજ ગાયકવાડની સિક્સરે ભારે કરી, TATAને લગાવ્યો પાંચ લાખનો ચૂનો! – ipl 2023 ruturaj gaikwad six hits brand new tata tiago ev tata will pay 5 lakh

Ruturaj Gaikwad TATA Tiago EV Car: ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓપનર રુતુરાજ ગાયકવાડે લખનૌ વિરુદ્ધ એક સિક્સર ફટકારી કે જેના કારણે ટાટાને નુકસાન થયું છે. સિક્સર ફટકાર્યા બાદ બોલ સીધો જ બ્રાંડ ન્યૂ કાર પર જઈને વાગ્યો હતો. જેના કારણે કાર પર એક નિશાન પડી ગયું હતું. હવે ટાટાએ પાંચ લાખ રુપિયા આપવા પડશે. ત્યારે …

રુતુરાજ ગાયકવાડની સિક્સરે ભારે કરી, TATAને લગાવ્યો પાંચ લાખનો ચૂનો! – ipl 2023 ruturaj gaikwad six hits brand new tata tiago ev tata will pay 5 lakh Read More »