ms dhoni weird eating habit, ‘ચિકન વિનાનું બટર ચિકન ખાય છે’, ઉથપ્પાએ મહેન્દ્રસિંહ ધોનીની આશ્ચર્યજનક આદતનો કર્યો ખુલાસો – robin uthappa talks about weird eating habit of ms dhoni
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પાએ મહેન્દ્ર સિંહ ધોની અંગે એક રસપ્રદ વાત જણાવતા કહ્યું કે, ખાવાના મામવે પૂર્વ ભારતીય કેપ્ટન ઘણો અજબ છે. ઉથપ્પા અને ધોની એકબીજાને બે દાયકાથી જાણે છે. ઉથપ્પાએ ધોનીને નજીકથી જોયો છે અને સાથે વિતાવેલા સમયને યાદ કર્યો. ઉથપ્પાએ જિયો સિનેમાના ‘માય ટાઈમ માય હીરો’ના એક એપિસોડમાં જણાવ્યું …