hardik pandya, હાર્દિક પંડ્યાની કેપ્ટનસી અંગે સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટરે કહી મોટી વાત – david miller says hardik pandya is a natural leader
ભારતીય ટી20 ક્રિકેટ ટીમના સુકાની પદ માટે હાલમાં ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ ચર્ચામાં છે અને તેને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટર ડેવિડ મિલર હાર્દિક પંડ્યાની કેપ્ટનસીનો મોટો પ્રશંસક છે અને તેણે ભારતીય ઓલ-રાઉન્ડરની મન મૂકીને પ્રશંસા કરી છે. મિલરનું માનવું છે કે હાર્દિક પંડ્યા ભારતીય ટી20 ટીમને એક નિડર અને …