ind vs zim, T20 World Cup: INDએ ZIMને 71 રનથી હરાવ્યું, સેમીફાઈનલમાં ENG સામે ટકરાશે! – t20 world cup 2022 india beat zimbabwe in super 12 last match
India vs Zimbabwe: ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપના સુપર 12 તબક્કાની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. આ જીત સાથે, તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે અને હવે બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ (ગ્રૂપ-1માં બીજા ક્રમે રહેલી ટીમ) સામે ટકરાશે. આ મેચ 10 નવેમ્બરે આ જ એડિલેડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે કેએલ રાહુલ અને …