t20 world cup, T20 World Cup: સેમી ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની શાહી પાર્ટી, ‘બ્રિટિશ રાજ’ રેસ્ટોરન્ટમાં લીધું ડિનર! – t20 world cup india enjoy dinner in british raj before taking on england
એડિલેડ: ઇંગ્લેન્ડ સામે ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલ પહેલા ભારતીય ટીમે ‘બ્રિટિશ રાજ’ રેસ્ટોરન્ટમાં શાહી ડિનર લીધું હતું. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં આવી ત્યારથી સતત પ્રવાસ કરી રહી છે. હવે જ્યારે T20 વર્લ્ડ કપ તેના છેલ્લા રાઉન્ડમાં છે. ત્યારે સેમિ-ફાઇનલ મેચ પહેલા ખેલાડીઓ એક જાણીતી ભારતીય રેસ્ટોરન્ટમાં જમ્યા હતા.ટોરેન્સવિલેમાં હેન્લી બીચ રોડ 170 પર સ્થિત રેસ્ટોરન્ટ તેના …