પોતાના કરિયરની 100મી ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાએ બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ, વિશ્વનો 8મો બેટ્સમેન બન્યો – cheteshwar pujara made unwanted record in his 100th test match
Cheteshwar Pujara 100th test: દિલ્હીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. દિલ્હી ખાતેની ટેસ્ટ મેચમમાં ભારતની પહેલી ઈનિંગ દરમિયાન ચેતેશ્વર પૂજારા એક પણ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. મહત્વનું છે કે, આ તેના ટેસ્ટ કરિયરની 100મી ટેસ્ટ મેચ હતી. પોતાના કરિયરની 100મી ટેસ્ટ મેચમાં ભારતની પહેલી ઈનિંગ દરમિયાન પુજારા …