Today News

shubh yatra gujarati film, આવી ગયું મલ્હારની ગુજરાતી ફિલ્મ શુભ યાત્રાનું ટ્રેલર, પેટ પકડીને હસવું આવશે – trailer of gujarati movie shubh yatra with mallhar thakar m monal gajjar hemin trivedi

shubh yatra gujarati film, આવી ગયું મલ્હારની ગુજરાતી ફિલ્મ શુભ યાત્રાનું ટ્રેલર, પેટ પકડીને હસવું આવશે - trailer of gujarati movie shubh yatra with mallhar thakar m monal gajjar hemin trivedi


ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે ઢોલીવૂડમાં અત્યારે સૌથી લોકપ્રિય એક્ટર મલ્હાર ઠાકર છે. ‘છેલ્લો દિવસ’, ‘પાસપોર્ટ’, ‘થઈ જશે’, ‘શું થયું’, ‘શરતો લાગુ’ અને ‘લવની ભવાઈ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી જનતાને મનોરંજન પૂરું પાડનાર મલ્હાર ઠાકરનો જન્મ તારીખ 28 જૂન, 1990ના રોજ ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં અને ઉછેર અમદાવાદમાં થયો છે.

 

Exit mobile version