RCB WON AGAINST DC, IPL 2023: કોહલીની શાનદાર ફિફ્ટીથી બેંગ્લોરનો વિજય, દિલ્હીનો સતત પાંચમો પરાજય - rcb won against dc in ipl match

RCB WON AGAINST DC, IPL 2023: કોહલીની શાનદાર ફિફ્ટીથી બેંગ્લોરનો વિજય, દિલ્હીનો સતત પાંચમો પરાજય – rcb won against dc in ipl match


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સની જીત થઈ હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલી બેટિંગ કરતા RCB તરફથી વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 34 બોલમાં જ અર્ધ સદી ફટકારી લીધી હતી. જ્યારે અર્ધ સદી ફટકાર્યા બાદ લલિત યાદવની બોલ પર કોહલી આઉઠ થયો હતો. જ્યારે મેક્સવેલે 14 બોલમાં 24 રન ફટકાર્યા હતા. RCBએ પહેલા બેટિંગ કરતા 174 રન ફટકાર્યા હતા.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *