kinjal dave and khajoor bhai, PHOTOS: ખજૂર ભાઈના ઘરે પહોંચી ફેમસ ગાયિકા કિંજલ દવે, મસ્તીના મૂડમાં દેખાયા - gujarati singer kinjal dave reached the home of gujarati artist nitin jani known as khajurbhai

kinjal dave and khajoor bhai, PHOTOS: ખજૂર ભાઈના ઘરે પહોંચી ફેમસ ગાયિકા કિંજલ દવે, મસ્તીના મૂડમાં દેખાયા – gujarati singer kinjal dave reached the home of gujarati artist nitin jani known as khajurbhai


સોશિયલ મીડિયા પર જાણીતા ખજૂરભાઈના ઘરે ગુજરાતની ફેમસ ગાયિકા કિંજલ દવે (Kinjal Dave and Khajoor Bhai) પહોંચી હતી. તેઓની મુલાકાતના આ ફોટોગ્રાફ્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોગ્રાફ્સ શેર કરતા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીએ લખ્યું કે, મારી બહેન કિંજલ દવે અને તેનો પરિવાર મારા ઘરે આવ્યો હતો. હવે તે મારી સાળી બની ગઈ છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *