Today News

Kinjal Dave: ચાર ચાર બંગડીવાળી ગીતથી ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી

Kinjal Dave: ચાર ચાર બંગડીવાળી ગીતથી ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી


Kinjal Dave Engagement :સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ (fiancé) પવન જોશીની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતાં હવે કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી.

 

Exit mobile version