ipl 2023 purse remaining, IPL 2023: ધોની-વિરાટ સહિત 163 ખેલાડીઓ રિટેન અને 85 રિલીઝ, ઓક્શનમાં SRH કરશે મોટો ધડાકો - ipl 2023 complete purse remaining of all teams ahead of mini auction

ipl 2023 purse remaining, IPL 2023: ધોની-વિરાટ સહિત 163 ખેલાડીઓ રિટેન અને 85 રિલીઝ, ઓક્શનમાં SRH કરશે મોટો ધડાકો – ipl 2023 complete purse remaining of all teams ahead of mini auction


IPL 2023 News: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ટુર્નામેન્ટ માટે થવા જઈ રહેલાં મિની ઓક્શન પહેલાં જ ટીમોએ રિટેન અને રિલીઝ પ્લેયર્સનું લિસ્ટ તૈયાર કરી દીધું છે.આંકડાઓ જોતા સૌથી વધુ પર્સ સનરાઈઝર્સ હૈદરાબાદની પાસે છે, જે આ વખતે મોટો ખેલ પાડશે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદે પણ લીગની મિની હરાજી પહેલાં સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસનને રિલીઝ કરી દીધો છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *