india vs new zealand second t20, Ind Vs NZ: સવારે વરસાદ, હવે તડકો-છાંયો, શું બીજી T-20 હવામાનના કારણે રદ્દ થશે? - india vs new zealand second t20 match weather report of mount maunganui

india vs new zealand second t20, Ind Vs NZ: સવારે વરસાદ, હવે તડકો-છાંયો, શું બીજી T-20 હવામાનના કારણે રદ્દ થશે? – india vs new zealand second t20 match weather report of mount maunganui


India vs New Zealand 2nd T-20 weather report: આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ છે. સિરીઝની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે હવામાને આખો ખેલ બગાડી દીધો હતો. આજે રમાવા જઈ રહેલી બીજી મેચનું પૂર્વાનુમાન પણ આશાજનક લાગી રહ્યું નથી. હવામાન વિભાગનું અનુમાન છે કે, મેચ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *