IND vs AUS: અશ્વિન-જાડેજા સામે ઘૂંટણિયે પડ્યું ઓસ્ટ્રેલિયા, ટીમ ઈન્ડિયાએ ઓલઆઉટ કરી 3 જ દિવસમાં જીતી ટેસ્ટ - india vs australia first test match team india all out australia and won test in just 3 days

IND vs AUS: અશ્વિન-જાડેજા સામે ઘૂંટણિયે પડ્યું ઓસ્ટ્રેલિયા, ટીમ ઈન્ડિયાએ ઓલઆઉટ કરી 3 જ દિવસમાં જીતી ટેસ્ટ – india vs australia first test match team india all out australia and won test in just 3 days


India vs Australia Highlights: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનને મોટા અંતરથી જીત મળી છે. રવિન્દ્ર જાડેજા અને રિવચંદ્રન અશ્વિનની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બીજી ઈનિંગમાં ક્રીજ પર ટકી શક્યા નહીં. ભારતે આ જીતની સાથે સીરિઝમાં 1-0ની લીડ મેળવી છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને માત્ર 91 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *