Today News

Ind Vs Aus: ગ્રીન પિચ પર રમાશે અમદાવાદ ટેસ્ટ? હવે ફાસ્ટ બોલરોની સામે થશે બેટ્સમેનોની અગ્નિપરીક્ષા! – ind vs aus ahmedabad test match pitch photos goes viral on social media

Ind Vs Aus: ગ્રીન પિચ પર રમાશે અમદાવાદ ટેસ્ટ? હવે ફાસ્ટ બોલરોની સામે થશે બેટ્સમેનોની અગ્નિપરીક્ષા! - ind vs aus ahmedabad test match pitch photos goes viral on social media


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચની સીરિઝ ચાલી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. ત્યારે ઈન્દોર પિચને લઈને કેટલાંક સવાલો ઉઠ્યા છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે અને એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ગ્રીન પિચ હશે. ત્યારે આ પાછળનું સત્ય શું છે?

 

Exit mobile version