બોર્ડર ગવાસ્કર ટેસ્ટ સીરિઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચોની વનડે સીરિઝ રમાવવા માટે જઈ રહી છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ એક ખતરનાક ચાલ ચાલી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અચાનક ટીમમાં એક ખૂંખાર ખેલાડીની એન્ટ્રી કરાવી શકે છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાવવા માટે જઈ રહી છે.
