Today News

IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે નવી ભરતી 2022, છેલ્લી તારીખ : 22-08-2022

IBPS દ્રારા બેંકની ભરતી



IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે નવી ભરતી માં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

IBPS માં ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ 22-08-2022 છે. તેઓ વિવિધ જગ્યાઓ ભરવા માટે કુલ 6432 ઉમેદવારોની માંગ કરી રહ્યા છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવાર આ નોકરીની ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

IBPS બેંક ભરતી 2022

સંસ્થાનું નામ IBPS
પોસ્ટનું નામ CRP-XII PO/ MT
ખાલી જગ્યા 6432
નોકરીનું સ્થાન સમગ્ર ભારતમાં
પરીક્ષા મોડ ઓનલાઇન
અરજી મોડ ઓનલાઇન
અરજીની છેલ્લી તારીખ 22/08/2022
સત્તાવાર વેબસાઈટ ibps.in

IBPS PO ખાલી જગ્યા 2022 Lists

બેંકનું નામ ખાલી જગ્યા
બેંક ઓફ ઈન્ડિયા 535
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 2500
પંજાબ નેશનલ બેંક (PNB) 500
પંજાબ એન્ડ સિંધ બેંક 253
યુકો બેંક 550
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 2094

IBPS માં ભરતી માટે પાત્રતા માપદંડ

➤પોસ્ટ પ્રમાણે વધુ માહિતી માટે જાહેરાત વાચો.

IBPS માં ભરતી માટે પગાર ધોરણ

આ ભરતી માટે પગાર ધોરણ પોસ્ટ મુજબ 36,000 થી 52,630 પ્રતિ માસ છે.

IBPS માં ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

IBPS PO 2022 નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો

નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા વેબસાઇટની મુલાકાત લો [www.ibps.in]

અરજી ફોર્મ ભરો

જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

ફી ચૂકવો

અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Exit mobile version