Today News

FUTURE OF ODI, ODI ક્રિકેટમાં લોકોનો રસ ઘટી રહ્યો છે, 50 ઓવરની ગેમ અસ્તિત્વ જોખમમાં, ICC શું છે પ્લાન? – is the future of 50 over odi really in danger

FUTURE OF ODI, ODI ક્રિકેટમાં લોકોનો રસ ઘટી રહ્યો છે, 50 ઓવરની ગેમ અસ્તિત્વ જોખમમાં, ICC શું છે પ્લાન? - is the future of 50 over odi really in danger


ODIમાં લોકો રસ ધીમે ધીમે ઘટી રહ્યો છે અને ટી-20માં લોકોનો રસ વધી રહ્યો છે, તેવુ હવે દરેક લોકો માને છે. 50 ઓવરની મેચ લોકો 7થી 8 કલાક સુધી જોઈને કંટાળે છે ત્યારે હવે MCCનું માનવુ છે કે, 2027 પછી ક્રિકેટની દ્વિપક્ષીય શ્રેણી બંધ કરી દેવી જોઈએ. કારણ કે, હવે ક્રિકેટ રમતા ઘણા દેશોને ODIમાં રસ નથી.

 

Exit mobile version