Today News

Chetan Sharma: ‘ભારતીય ક્રિકેટર્સ ફેક ઈન્જેક્શન લઈને રમે છે’, સ્ટિંગ ઓપરેશનમાં BCCIના અધ્યક્ષ ચેતન શર્માના ખુલાસાથી હાહાકાર – Chetan Sharma Sting Operation Bcci Chief Selector Opens About Players

Chetan Sharma: 'ભારતીય ક્રિકેટર્સ ફેક ઈન્જેક્શન લઈને રમે છે', સ્ટિંગ ઓપરેશનમાં BCCIના અધ્યક્ષ ચેતન શર્માના ખુલાસાથી હાહાકાર - Chetan Sharma Sting Operation Bcci Chief Selector Opens About Players


Chetan Sharma sting operation: બીસીસીઆઈના મુખ્ય પસંદગીકર્તા ચેતન શર્મા વિવાદમાં ફસાયા છે. મુખ્ય પસંદગીકર્તા ચેતન શર્માના સ્ટિંગ ઓપરેશનથી કેટલીંક ચોંકવાનારી વિગતોનો ખુલાસો થયો છે. આ ખુલાસાએ વર્લ્ડ ક્રિકેટને એક ચર્ચાનો વધુ વિષય આપી દીધો છે. જેના કારણે બીસીસીઆઈની ઈજ્જત પર પાણી ફરી વળ્યું છે. ચેતન શર્માના સ્ટિંગથી ટીમ ઈન્ડિયામાં પણ હોબાળો મચ્યો છે.

 

Exit mobile version