india vs west indies odi series, પ્રથમ વન-ડેઃ કુલદીપ, જાડેજા અને ઈશાન ઝળક્યા, વિન્ડિઝ સામે ભારતનો આસાન વિજય – india vs west indies 1st odi kuldeep jadeja and ishan shine in indias five wicket win
કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની વેધક બોલિંગ બાદ વિકેટકીપર ઓપનર ઈશાન કિશનની અડધી સદીની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે બારબાડોસમાં ગુરૂવારે રમાયેલા મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 115 રનનો આસાન કહી શકાય તેવો લક્ષ્યાંક મૂક્યો …