Aaron Finch Retirement: ભારત સામેની સીરિઝના બે દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, આરોન ફિંચે લીધો સંન્યાસ | Australia Team Captan Aaron Finch Retires From International Cricket

Aaron Finch Retirement: ભારત સામેની સીરિઝના બે દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, આરોન ફિંચે લીધો સંન્યાસ | Australia Team Captan Aaron Finch Retires From International Cricket

World Cup Winning T20 Captain Aaron Finch Retirement: ભારત સામે આગામી 9 ફેબ્રુઆરીના રોજ શરુ થવા જઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલાં જ ઓસ્ટ્રેલિયાની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વ વિજેતા ટી-20 કેપ્ટન આરોન ફિંચે ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. મહત્વનું છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં પહેલી ટેસ્ટ મેચ રમવાની છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *