IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે નવી ભરતી માં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
IBPS માં ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ 22-08-2022 છે. તેઓ વિવિધ જગ્યાઓ ભરવા માટે કુલ 6432 ઉમેદવારોની માંગ કરી રહ્યા છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવાર આ નોકરીની ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
IBPS બેંક ભરતી 2022
સંસ્થાનું નામ | IBPS |
પોસ્ટનું નામ | CRP-XII PO/ MT |
ખાલી જગ્યા | 6432 |
નોકરીનું સ્થાન | સમગ્ર ભારતમાં |
પરીક્ષા મોડ | ઓનલાઇન |
અરજી મોડ | ઓનલાઇન |
અરજીની છેલ્લી તારીખ | 22/08/2022 |
સત્તાવાર વેબસાઈટ | ibps.in |
IBPS PO ખાલી જગ્યા 2022 Lists
બેંકનું નામ | ખાલી જગ્યા |
બેંક ઓફ ઈન્ડિયા | 535 |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા | 2500 |
પંજાબ નેશનલ બેંક (PNB) | 500 |
પંજાબ એન્ડ સિંધ બેંક | 253 |
યુકો બેંક | 550 |
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા | 2094 |
IBPS માં ભરતી માટે પાત્રતા માપદંડ
➤પોસ્ટ પ્રમાણે વધુ માહિતી માટે જાહેરાત વાચો.
IBPS માં ભરતી માટે પગાર ધોરણ
➤આ ભરતી માટે પગાર ધોરણ પોસ્ટ મુજબ 36,000 થી 52,630 પ્રતિ માસ છે.
IBPS માં ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?
➤IBPS PO 2022 નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
➤નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા વેબસાઇટની મુલાકાત લો [www.ibps.in]
➤અરજી ફોર્મ ભરો
➤જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
➤ફી ચૂકવો
➤અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર