IND vs IRE, 2nd T20: આયર્લેન્ડ અને ભારત વચ્ચે 3 મેચની T20 શ્રેણીની બીજી મેચ 20 ઓગસ્ટના રોજ ડબલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની બની રહી છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો શ્રેણી પણ તેમના નામે થઈ જશે. બીજી તરફ આયર્લેન્ડ આ મેચ જીતીને શ્રેણી 1-1થી પોતાના નામે કરવા ઈચ્છશે. તમને જણાવી દઈએ કે સીરીઝની પ્રથમ મેચ પણ ડબલિનના માલાહાઈડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. વરસાદને કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને ડકવર્થ લુઈસ પદ્ધતિને કારણે ભારતે 2 રને મેચ જીતી લીધી હતી. શું બીજી મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જશે? પીચનો મૂડ કેવો રહેશે?
પિચ રિપોર્ટ
ડબલિનના માલાહાઇડ ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ વિશે વાત કરીએ તો આ પિચ બોલિંગ ફ્રેન્ડલી છે. ખાસ કરીને ફાસ્ટ બોલરોને અહીં મદદ મળે છે. આનું એક કારણ આયર્લેન્ડનું હવામાન પણ છે. જો બીજી મેચમાં પણ વાદળછાયા વાતાવરણ રહેશે તો ઝડપી બોલરોને મદદ મળે તેવી શક્યતા છે. બીજી તરફ, જો બેટ્સમેન શરૂઆતની કેટલીક ઓવરો બહાર કાઢે છે, તો પછી તે આ પીચ પર સરળતાથી રન બનાવી શકે છે.

બેટ્સમેન કેવી રીતે રન કરી શકશે
ડબલિનના માલાહાઇડ ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ વિશે વાત કરીએ તો આ પિચ બોલિંગ ફ્રેન્ડલી છે. ખાસ કરીને ફાસ્ટ બોલરોને અહીં મદદ મળે છે. આનું એક કારણ આયર્લેન્ડનું હવામાન પણ છે. જો બીજી મેચમાં પણ વાદળછાયા વાતાવરણ રહેશે તો ઝડપી બોલરોને મદદ મળે તેવી શક્યતા છે. બીજી તરફ, જો બેટ્સમેન શરૂઆતની કેટલીક ઓવરો બહાર કાઢે છે તો પછી તે આ પીચ પર સરળતાથી રન બનાવી શકે છે.
બુમરાહની કેપ્ટનશિપ શાનદાર
ઈન્ડિયન ટીમના કેપ્ટન તરીકે જસપ્રિત બુમરાહની શાનદાર કેપ્ટનશિપ જોવા મળી હતી. તેવામાં હવે ઈન્ડિયન ટીમ માટે પહેલી ઓવરથી જ બેક ટૂ બેક વિકેટો ઝડપી લેનારો બુમરાહ હવે આ સિરિઝ જીતવા માટે પોતાનું બેસ્ટ આપી ચૂક્યો છે. હવે એશિયા કપના વોર્મ અપ પછી વર્લ્ડ કપ માટે તે કમર કસી શકે છે.