IPL 2023 New Rules: IPLની નવી સિઝનમાં કંઈક નવું જોવા મળવા જઈ રહ્યું છે. બીસીસીઆઈએ નવી સિઝન પહેલાં કેટલાંક મોટો ફેરફાર કર્યા છે. સિઝનમાં પાંચ નવા નિયમ જોવા મળશે. જેમાં ઈમ્પેક્ટ પ્લેયર રુલ પણ સામેલ છે. આ નવા નિયમોથી ક્રિકેટની પરિભાષા પણ બદલાઈ જશે. આ પાંચ નવા નિયમોથી ફેન્સને ખૂબ મજા પણ આવશે. ત્યારે જાણો કયા પાંચ નિયમો છે કે જેનાથી ક્રિકેટની વ્યાખ્યા બદલાઈ જશે.
