IND vs AUS: રવિન્દ્ર જાડેજાએ આંગળી પર શું લગાવ્યું હતું? ટીમ ઈન્ડિયાએ ICCને આપ્યો જવાબ - ind vs aus first test match ravindra jadeja used pain relief cream rohit sharma inform icc

IND vs AUS: રવિન્દ્ર જાડેજાએ આંગળી પર શું લગાવ્યું હતું? ટીમ ઈન્ડિયાએ ICCને આપ્યો જવાબ – ind vs aus first test match ravindra jadeja used pain relief cream rohit sharma inform icc


રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ લીધી હતી અને એ દિવસનો ખેલ પોતાના નામે કર્યો હતો, પરંતુ સાંજ સુધીમાં જશ્નને ખરાબ કરવાો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેમાં તે હાથ પર કંઈક લગાવતો નજરે પડી રહ્યો છે. તેને બોલ ટેમ્પરિંગનું રુપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઓસી મીડિયાએ આરોપ લગાવ્યો છે કે, મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ બોલ ટેમ્પરિંગ કર્યુ હતુ.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *